Dharmesh's First Journey: A Village Tale - Famiglia

Dharmesh's First Journey: A Village Tale

Geschichtenbeschreibung

Discover the heartwarming journey of little Dharmesh, born into a vibrant village near the sacred city of Dwarka. This beautifully illustrated tale captures the essence of community, family devotion, and the wonder of a child's first pilgrimage to the great Krishna temple.

Valutazioni:Valutazioni insufficienti
Sprache:Englisch
Veröffentlicht am:
Kategorie:Famiglia
Lesezeit:1 Minuten

Schlüsselwörter

Prompt di generazione

દ્વારકા નજીક એક ખૂબ જ સ ુંદર ગામ હત ું. ગામના પાદરમાુંથી વેણ નામની એક નદી વહેતી હતી અને નદીના કકનારે કિવજીન ું મુંકદર હત ું. ગામના વચ્ચોવચ્ચ રામ અને કૃષ્ણન ું મુંકદર હત ું, જેને ગામની ભાષામાું “ચોરો” કહેવાત ું. ગામમાું અુંદાજે નવસો જેટલા લોકો વસતા. લોકો જાકત પ્રમાણે અલગ હતા, છતાું બધાું એકતાથી રહેતા અને દરેક તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવતા. મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી હતો. કોઈ કકિયાકામ કરત ું, કોઈ ખેતમજૂ રી કરત ું, તો કોઈ સ થારી કામ કરીને પોતાન ું ગ જરાન ચલાવત ું. ગામમાું એક િાળા પણ હતી. ગામના બધા બાળકો તયાું અભ્યાસ કરતા. વહેલી સવારનો માહોલ ખૂબ જ મનોહર લાગતો — બાળકો િાળાએ જવા નીકળતા, વૃદ્ધો કિવજીના દિશન કરવા જતા અને ખેિૂતોએ પોતાના બળદ લઈને ખેતરમાું જવા પ્રસ્થાન કરત ું. િાળામાું અભ્યાસ સાથે અનેક પ્રવૃકિઓ પણ કરાવવામાું આવતી — જેમ કે ખેલકૂદ, પ્રવાસ અને કવકવધ સ્થળોની મ લાકાત. આ ગામમાું એક પકરવાર રહેતો હતો. પકરવારમાું માતા, કપતા, દાદા અને દાદી રહેતા. થોિા સમય પછી આ પકરવારમાું એક નાના બાળકનો જન્મ થયો અને આખા પકરવારમાું આનુંદનો માહોલ છવાઈ ગયો. બાળકન ું નામ “ધમશ” રાખવામાું આવ્ય ું. હવે બધાનો સમય ધમશ સાથે જ પસાર થતો. પિોિીઓ અને સગાું-સુંબુંધીઓમાું પણ આનુંદનો માહોલ હતો. આ રીતે ધમશ એક વષશનો થયો. એક કદવસ ધમશને લઈને તેના માતા-કપતા ભગવાન શ્રી કૃષ્ણના દિશન કરવા દ્વારકા ગયા. ટરેનમાું મ સાફરી િરૂ થઈ. લોકો એકબીજા સાથે વાતો કરતા સમય પસાર કરતા. ધમશ પોતાના માતા-કપતાની ખોળામાું બેઠો બધાને કનહાળતો.

Kommentare

Caricamento...