The Lion's Jungle Factory - Animal stories

The Lion's Jungle Factory

Story Description

When a king lion opens a factory in the lush jungle, five hardworking ants keep the business thriving with their honest labor. But as overzealous management, endless paperwork, and middle managers take over, the little workers find themselves caught in a humorous yet thought-provoking corporate tale. A clever and insightful fable about hard work, fairness, and the ironies of workplace dynamics.

Ratings:Not enough ratings
Language:English
Published Date:
Reading Time:1 minutes

Keywords

Generation Prompt

જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી. એમા વર્કર માટે પાંચ કીડી હતી જે સમયસર આવી ને પોતાનુ બઘુ કામ ઈમાનદારીથી કરતી. સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો. એમા સિંહને મનમાં થયુ કે પાંચ કીડી જો આટલુ સરસ કામ કરે છે તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો વધારે સારૂ કામ કરશે. એણે એક ભમરાને પ્રોડકશન મેનેજર તરીકે રાખ્યો ભમરાને કામનો અનુભવ હતો અને રીપોર્ટ લખવામાં પણ એક્ષપર્ટ હતો. ભમરાએ સિંહને કહ્યુ કે સૌથી| પહેલા આપણે કીડીઓનુ વર્ક શિડલ બનાવવુ પડશે પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે મારે એક સેકેટરીની જરૂર પડશે. સિંહે મધમાખીને સેક્રેટરી તરીકે રાખી લીધી. સિંહને મધમાખીનુ કામ ગમ્યુ અને કહ્યુ કે કીડીઓનુ અત્યાર સુધીના કમ્પલીટ કાર્યનો રીપોર્ટ અને પોગ્રેસ ગ્રાફ રજુ કરો. મધમાખીએ કહ્યુ ઠીક છે એના માટે મારે એક કમ્પ્યુટર, લેઝર પિ્રન્ટર અને પ્રોજેકટર જોઈએ છે.| સિંહ એક કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ જ બનાવી આપ્યો અને એના હેડ તરીકે બિલાડીની નિમણુક કરી દીધી.| હવે કીડીઓ કામને બદલે રીપોર્ટ પર વધારે ધ્યાન આપવા લાગી એના લીધે એનુ કામ અને પ્રોડકશન ઓછુ થવા લાગ્યુ. સિંહને લાગ્યુ કે હજી એક ટેકનિકલ એક્ષપર્ટ રાખવ પડશેજે બધા ઉપર દેખરેખ ને સલાહ આપી શકે એટલે વાંદરાને એક્ષપર્ટ તરીકે રાખી લીઘો. હવે ફેક્ટટરીમાં જે કામ સોંપવામાં આવતુ| તેમાં કીડીઓ ડર અને રીપોર્ટને લીધે પુરૂના કરી શકતી ફેક્ટરી નુક્શશાનમાં ચાલવા લાગી. સિંહે એક નફા નુકસાનના માસ્ટર ડીગ્રીવાળા શિયાળ ને નુકસાનના કારણ માટે બોલાવ્યો. ત્રણ મહીના પછી શિયાળે રીપોર્ટ સિંહને આપ્યો કે ફેકટરીમા વર્કરની સંખ્યા વધારે છે માટે એને છૂટા કરવામાં આવે. હવે કોને કાઢવા છેલ્લે બધાએ નકકી કર્યું કે કીડીઓને રજા આપવામાં આવે. ભાગના સેકરમાં આવુ જ ચાલે છે જે મહેનત ને ઈમાનદારીથી ને ઓછા પગારમાં કામ કરે| પણ કે હેરાનગત થાય છે અને જે બેઠા બેઠા મોટા પગાર ખાય છે તે જલસા કરે છે.|

Comments

Loading...